Nojoto: Largest Storytelling Platform

Best પ્રીત Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રીત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 12 Followers
  • 37 Stories
    PopularLatestVideo

Quotes of Adi

#તું_અને_હું #પ્રેમ #પ્રીત #સવાર #સાંજ #મૌન #અવાજ #ગુજરાતી

read more
તું ઉગતી સવાર, હું ઢળતી સાંજ
તું મધુર મૌન, હું ગુંજતો અવાજ
તું આઝાદ રીત, હું રૂઢિ- રિવાજ
તું શરમાળ ચિત્ર, હું રંગીન મિજાજ
તું નવીન ખ્યાલ, હું 'આદિ' અંદાજ #તું_અને_હું #પ્રેમ #પ્રીત #સવાર #સાંજ #મૌન #અવાજ #ગુજરાતી

KRUNAL JADAV

#yqmotabhai #ગુજરાતી #yqgujarati #yqquotes #કવિતા #પ્રીત #સ્મિત #yqbaba

read more
જો બંધાઈ હોઈ પ્રીત,
તો સ્વાર્થ છે તેનું સ્મિત,
આ સંબંધો છે સંગીત,
આ જીવન છે એક ગીત. #yqmotabhai #ગુજરાતી #yqgujarati #yqquotes #કવિતા #પ્રીત #સ્મિત #yqbaba

Drg

My first Gujarati Quote .. Devika Gandhi Parekh please proof read it 🙈😊 any mistakes please let me know. Translation: नही जीना मुझे ऐसा जीवन , जहाँ अपनापन और प्यार नहीं जीना है मुझे ऐसी दुनिया में जहाँ हार और जीत नहीं #જીવન #લાગણી #પ્રીત #જગત #હાર_જીત #yqgujarati #yqbaba

read more
નથી જીવું એવું જીવન,
જ્યાં લાગણી અને પ્રીત નથી,
જીવું છે મને એવા જગત માં,
જ્યાં હાર અને જીત નથી My first Gujarati Quote .. 
Devika Gandhi Parekh  please proof read it 🙈😊 any mistakes please let me know. 

Translation:  नही जीना मुझे ऐसा जीवन , जहाँ अपनापन और प्यार नहीं
जीना है मुझे ऐसी दुनिया में जहाँ हार और जीत नहीं

#જીવન #લાગણી #પ્રીત #જગત #હાર_જીત #yqgujarati #yqbaba

vibrant.writer

#પ્રીત - love #પ્રીતિ - #attachment #vibrant_writer #pritliladabar #gujarati #yqmotabhai

read more
વર્ષોની  આશા  અસ્ત  થઈ,
વર્ષોનો ભરોસો ધ્વસ્ત થયો,
જ્યારે તેણે  આવીને  કહ્યું :
"પ્રીત  નોતી,   પ્રીતિ   હતી" #પ્રીત - #love
#પ્રીતિ - #attachment 

#vibrant_writer
#pritliladabar
#gujarati
#yqmotabhai

Adhuri Khwahisein

#પ્રીત કેરો રંગ #પ્રેમ

read more
આપણો સંબંધ ભલે 
દિલદાર દોસ્તી નો હોય 
કે પછી
  પ્રીત કેરા રંગ થી રંગાયેલ પ્રેમ નો હોય , 
મારા માટે તો બસ 
એજ મહત્વનું છે
 કે તું મારી સાથે રહે બસ ...

©Adhuri Khwahise #પ્રીત કેરો રંગ

Taru Mistry

#લાગણી#પ્રીત#ગુજરાતી #Shayari

read more
લાગણીઓ આજે પણ દિલની ડાબળીમાં અકબંધ છે,
તારી ચાહતમાં આજે પણ મારી પ્રીત એટલી જ અંધ છે. #લાગણી#પ્રીત#ગુજરાતી
loader
Home
Explore
Events
Notification
Profile