Nojoto: Largest Storytelling Platform

Best કોઈ Shayari, Status, Quotes, Stories

Find the Best કોઈ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 273 Followers
  • 960 Stories
    PopularLatestVideo

Mukeshdan Gadhavi

#કોઈ ની ગેરહાજરી #પ્રેમ

read more
mute video

Mukeshdan Gadhavi

#કોઈ ની ગેરહાજરી #પ્રેમ

read more
mute video

Bhavesh Kumar

loV€fOR€v€R #કોમેડી #Comdey #કોઈ #college #shaadi #peace #Pe #Good #Ka #लव

read more
mute video

Vipul Kalani

"#તારા વગર જિંદગીમાં  #કોઈ

#ફરિયાદ નથી,

 #કેમ કે તારા  વગર #મારી 

જિંદગી જ #જિંદગી  નથી".v₹ #newplace

Vipul Kalani

"#મિત્રતા એટલે 
#કોઈ જ  કારણ #વગર,
સૌથી  #વધુ ગમતી  #વ્યક્તિ".v₹ #Barrier

Vipul Kalani

"#એક ઇંચ પણ 
#છોડવાનું  મન 
#નથી થતું,
#કોઈ ઝગડા વાળી  
#જમીન જેવી 
#લાગે છે  
#તું".v₹ #LoveYouDad

Vipul Kalani

"#કોઈ અજાણ્યા  #સાથે પ્રેમ 
#થઇ જાય #છે,
 તો #કોઈ પ્રેમ #કરીને પણ #
અજાણ્યા  થઇ જાય  #છે".v₹ #waiting

Ruchit Valand

#Love #કોઈ

read more
#કોઈ નાં દિલની વાત 

`ભાર એવો આપજે કે હું ઝુકી નાં શકુ, અને સાથ એવો આપજે કે હું મુકી નાં શકુ,

          ✍રૂચિત વાળંદ✍ #Love

KíNju_ DéSai

Jagadish Kumawat Sid Srivastav ⏺️ #विचार

read more
“માનવીના બંધનો"

બંધનો ઉપર બંધનો છે અહીયાં, 
છતાં સમાજ બાંધે છે, નવા બંધનો અહીયાં... 
માત્ર પ્રકૃતિ ખીલી શકે પોતાની ઈચ્છાથી અહીયાં, 
માનવીને તો આજે પણ નડે છે બંધનો અહીયા.. 
હા, સુંદર હતું એ જીવન
જ્યારે સૌ સાથે રહેતા અહીયાં, 
હવે તો જાતિવાદના બંધનો રહે છે અહીયાં... 
હા, પહેલાં કોઈ મોહ ન હતો અહીયાં, 
હવે તો મોહમાયા જ છવાઈ છે અહીયાં... 
હા, પહેલાં કોઈ ધનવાન ન હતાં અહીયાં, 
હવે તો ધનવાન પણ ગરીબ છે અહીયાં... 
હા, પહેલાં પ્રેમભાવ ભરપૂર હતો અહીયાં, 
હવે તો મનનાં એ ભાવો જ નથી અહીયાં... 
હા, માનવીને નડે છે બંધનો અહીયાં, 
હવે તો સમજો... એ માનવી જ તો બનાવે છે, 
આ બંધનો અહીયાં..... Jagadish Kumawat Sid Srivastav ⏺️

મકાણી અભિષેક

read more
"સત્યનું તથ્ય"

શબ્દે શબ્દે બોલી બદલાય
કુંપણ ફૂટે ને વૃક્ષમાં બદલાય,

વાણીએ વાણીએ ભાવ રચાય
ભાવ-વિભોળ થઈ માનવ બદલાય,

કહી કહી ને નઠારા થવાય
સાંભળીયાં વીના મોટા ન થવાય,

બહુ થયું તો સાંભળો...

સિંહ કહીને જો સામે તો મૂછો મરડે કોઈ,
જાનવર કહી પુકારો તો બાણ છોડે કોઈ,

સાંભળવાની હિમ્મત રાખોતો બાયલો બને કોઈ,
સામે ઉભા રહો તો ન હિંમત કરે કોઈ...
loader
Home
Explore
Events
Notification
Profile