Nojoto: Largest Storytelling Platform

Best જાવ Shayari, Status, Quotes, Stories

Find the Best જાવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 16 Followers
  • 39 Stories
    PopularLatestVideo

Hitesh Doshi

read more
*પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે.*
કાં તો આપીને જાવ,
નહીં તો મુકીને જાવ,
*સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી*.
પણ માણસ માનવા તૈયાર નથી!

Hitesh B. Ahir

લાગણી

read more
શોધવા જાવ તો શોધાય નહી,
સાંભળવા જાવ તો સંભળાય નહી.

લખવા જાવ તો લખાય નહી,
અને પુછવા જાવ તો પુછાય નહી.

એને કહેવાય
.
.
.
‘ લાગણી ‘ ”💙💚❤ લાગણી

Arjun Thakar

" કાવ્યોત્સવ "

હું જાવ હું જાવ છું ત્યાં આવસો કોઈ નહિ ,

સો સો દીવાલો બાંધતા ત્યાં ફાવસો કોઈ નહિ.

-- કલાપી

BrijRaj Dave

#OpenPoetry ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાવ,
ઠોકર એ માટે લાગે છે કે તમે સમજી જાવ...
  🌸 શુભ સવાર 🌸
તમારો દિવસ શુભ રહે...
🙏🏻 જય ભૂતનાથ 🙏🏻
#BhuDev_03
#BrijRaj..🖤 #Morning_Vibes

Noufil Ghaniwala

આમ ના કર...
હું મૌન થઈ જાવ એવા સવાલ ના કર ...
બહુ રાહ જોઈ છે મે તારી 
હું એકલો રહી જાવ એવો વ્યવહાર ના કર ...

નાની અમથી તિરાડ છે આપડા વચ્ચે ,
એને ભરી દે ...
વાત ને વધારી , દિલ ને ખોટું આહત ના કર ... આમ ના કર ...
#shayri #poem #quotes #nojoto #gujaratiquotes #gujaratithought #lovequotes #thought

Vaibhav Sarvaiya

#લાગણી #સમર્પણ #એકલતા #શાયરી

read more
કોઈ ના મળે તમને તો
તમે સામેથી કોઈ ને મળી જાવ
અહંમ ને મુકો આઘો
થોડી લાગણી માં પલળી જાવ
                                             ...........વૈભુ #લાગણી #સમર્પણ #એકલતા

Mitesh Chauhan

#વરસાદ

read more
*પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે.*

_*કાં તો આપીને જાવ..,*_
_*નહીં તો મુકીને જાવ..,*_

_*સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી..,*_
_*પણ માણસ માનવા તૈયાર નથી!* #વરસાદ

Chetna Gohel

અશ્રુ

read more
શું કામ વહ્યા કરો છો આમ જ?
થોડા થંભી જાવ તમે
જેની માટે વહો છો
તેને ખબર છે તમારા મૂલ્યની
થોડા થંભી જાવ તમે તેની માટે
જે તમારા દિલની ખુબ જ નજીક છે
જે તમારુ સાચુ મૂલ્ય જાણે છે
જે તમારા વહેવાથી પીડિત થાય છે
શું કામ વહ્યા કરો છો આમ જ?
થોડા થંભી જાવ તમે અશ્રુ

Aᴊᴊᴜ Mᴀᴋᴠᴀɴᴀ

read more
કુદરતે બે જ માર્ગ રાખ્યા છે
             કાં તો આપીને જાવ
             નહી તો મુકીને જાવ
સાથે લઈ જવાની કોઇ વ્યવસ્થા નથી
તો પણ માણસ માનવા તૈૈયાર નથી!

   શુભ સવાર

* રાધે રાધે *

krupa gohil

સહારો #કવિતા

read more
સ્નેહ માં સિંચાઈ જાવ
તો સહારો મારો બનજે
મોહ માં મથાઈ જાવ
તો સહારો મારો બનજે
લાગણીમાં લિન થઈ જાવ
તો સહારો મારો બનજે
માયા માં મસ્ત થઈ જાવ
તો સહારો મારો બનજે
અભિમાન માં અંજાઈ જાવ
તો સહારો મારો બનજે
પ્રેમ માં પ્રિયદર્શી થઈ જાવ
તો સહારો મારો બનજે સહારો
loader
Home
Explore
Events
Notification
Profile