Nojoto: Largest Storytelling Platform

ચા અને આપણે બંને એક સમી સાંજે... Kunal એક મેક ના

ચા અને આપણે બંને એક સમી સાંજે...
Kunal

એક મેક ના ટેકે બેઠા'તા...
જિંદગીની એ અલગ જ રાહે...
સમય વીત્યો...બદલાયા રસ્તા...
ફરી એ ક્ષણ યાદ આવી આજે... Nidhi
એજ જગ્યા...એજ ''હું''અને બસ યાદ...
''ચા અને આપણે બંને એક સમી સાંજે !!!'' #ચા
ચા અને આપણે બંને એક સમી સાંજે...
Kunal

એક મેક ના ટેકે બેઠા'તા...
જિંદગીની એ અલગ જ રાહે...
સમય વીત્યો...બદલાયા રસ્તા...
ફરી એ ક્ષણ યાદ આવી આજે... Nidhi
એજ જગ્યા...એજ ''હું''અને બસ યાદ...
''ચા અને આપણે બંને એક સમી સાંજે !!!'' #ચા