Nojoto: Largest Storytelling Platform

ઈશ્વર, તે દરેક સંબંધ માટે માત્ર એક-એક દિવસ ને જ ત

ઈશ્વર, 
તે દરેક સંબંધ માટે માત્ર એક-એક દિવસ ને જ તહેવાર નું સ્વરૂપ આપ્યું...
પણ ....
વાહ રે પ્રભુ !! 
તારું અદ્ભૂત ઐશ્વર્ય!!
ભાઈ-બહેન નાં અપ્રતિમ સ્નેહનાં બંધન ને અતૂટ બનાવવા તે બે-બે દિવસ નું સર્જન કર્યું ,

રક્ષાબંધન અને ભાઇબીજ .....

🎊 ભાઈ-બીજ ની હાર્દિક શુભેચ્છાઓ 🎊 #मीरां #nojotogujarati #gujaratiquotes #ગુજરાતી #ભાઈબીજ #જીવન #સંબંધો #nojotoword #satyaprem #followers #happiness

#मीरां #Nojotogujarati #gujaratiquotes #ગુજરાતી #ભાઈબીજ #જીવન #સંબંધો #nojotoword #satyaprem #followers #Happiness #Quote