Relationship નું પણ કંઈક આવું જ હોય છે રમકડાં માટ

"Relationship નું પણ કંઈક આવું જ હોય છે રમકડાં માટેના સપના ખૂબ જ સુંદર હોય છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. શરૂઆતમાં રમકડાં ખૂબ જ ગમતાં હોય છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. શરૂઆતમાં રમકડાંનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. સમય જતાં રમકડાં પરનો મોહ આછો થવા લાગે છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. અંતે રમકડાં તોડફોડ કરીને ફેંકી દેવામાં આવે છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. અને નવા રમકડાં માટે શોધખોળ શરૂ કરવામાં આવે છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે."

Relationship નું પણ કંઈક આવું જ હોય છે

રમકડાં માટેના સપના ખૂબ જ સુંદર હોય છે, 
Relationship નું પણ કંઈક આવું જ હોય છે. 

શરૂઆતમાં રમકડાં ખૂબ જ ગમતાં હોય છે,
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

શરૂઆતમાં રમકડાંનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે,
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

સમય જતાં રમકડાં પરનો મોહ આછો થવા લાગે છે,
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

અંતે રમકડાં તોડફોડ કરીને ફેંકી દેવામાં આવે છે, 
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

અને નવા રમકડાં માટે શોધખોળ શરૂ કરવામાં આવે છે,
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

Relationship નું પણ કંઈક આવું જ હોય છે રમકડાં માટેના સપના ખૂબ જ સુંદર હોય છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. શરૂઆતમાં રમકડાં ખૂબ જ ગમતાં હોય છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. શરૂઆતમાં રમકડાંનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. સમય જતાં રમકડાં પરનો મોહ આછો થવા લાગે છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. અંતે રમકડાં તોડફોડ કરીને ફેંકી દેવામાં આવે છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે. અને નવા રમકડાં માટે શોધખોળ શરૂ કરવામાં આવે છે, Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

#Relationship

People who shared love close

More like this