આવીને તું જરા અડી જા મારા મનને તારા પ્રેમમાં ભીંજવી જા મારા તનને લજામણી ની જેમજ વીંટળાઈ જઈશ તને એકવાર મારામાં ભરીતો જા તારા શ્વાસને -કુંજદીપ 🌹 #love #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #lovequotes #પ્રેમ #ગુજરાતી