વેદના થી એ ઘવાયો, ને ગઝલ કૈં થઈ ગઈ, યાદ તેની માં છ | ગુજરાતી કવિતા

"વેદના થી એ ઘવાયો, ને ગઝલ કૈં થઈ ગઈ, યાદ તેની માં છવાયો, ને ગઝલ  કૈં થઈ ગઈ. ના મળે એ પ્રેમનો એવો પુરાવો એ કંઈ, રેત માં કાં એ ચળાયો, ને ગઝલ કૈં થઈ ગઈ. કેટલાયે ઘાવ મળયા ,ના  પુરાવો એ કંઈ, જિંદગી થી એ સતાયો, ને ગઝલ કૈં થઈ ગઈ. ભારણ સમી એ થઈ છે, કેમ જીવે એ કૈં સોન જેવો એ તપાયો, ને ગઝલ કૈં થઈ ગઈ. ના મળે એ વેદના ની, એ દવા કોઈ થી પ્રેમથી છે એ ઘવાયો ને ગઝલ કૈં થઈ ગઈ....!!! -12/7/2019.. -Bindu✍️.... ******"

વેદના થી એ ઘવાયો, ને ગઝલ કૈં થઈ ગઈ,
યાદ તેની માં છવાયો, ને ગઝલ  કૈં થઈ ગઈ.

ના મળે એ પ્રેમનો એવો પુરાવો એ કંઈ,
રેત માં કાં એ ચળાયો, ને ગઝલ કૈં થઈ ગઈ.

કેટલાયે ઘાવ મળયા ,ના  પુરાવો એ કંઈ,
જિંદગી થી એ સતાયો, ને ગઝલ કૈં થઈ ગઈ.

ભારણ સમી એ થઈ છે, કેમ જીવે એ કૈં
સોન જેવો એ તપાયો, ને ગઝલ કૈં થઈ ગઈ.

ના મળે એ વેદના ની, એ દવા કોઈ થી
પ્રેમથી છે એ ઘવાયો ને ગઝલ કૈં થઈ ગઈ....!!!

-12/7/2019..
-Bindu✍️....
******

વેદના થી એ ઘવાયો, ને ગઝલ કૈં થઈ ગઈ, યાદ તેની માં છવાયો, ને ગઝલ  કૈં થઈ ગઈ. ના મળે એ પ્રેમનો એવો પુરાવો એ કંઈ, રેત માં કાં એ ચળાયો, ને ગઝલ કૈં થઈ ગઈ. કેટલાયે ઘાવ મળયા ,ના  પુરાવો એ કંઈ, જિંદગી થી એ સતાયો, ને ગઝલ કૈં થઈ ગઈ. ભારણ સમી એ થઈ છે, કેમ જીવે એ કૈં સોન જેવો એ તપાયો, ને ગઝલ કૈં થઈ ગઈ. ના મળે એ વેદના ની, એ દવા કોઈ થી પ્રેમથી છે એ ઘવાયો ને ગઝલ કૈં થઈ ગઈ....!!! -12/7/2019.. -Bindu✍️.... ******

#ગઝલ#ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગા
#અરબી,ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફઅલુન(રમલ મજનુન-14
#Bindu
#nojoto

People who shared love close

More like this