Nojoto: Largest Storytelling Platform

સુંદર પિતા ના હદય મા દિકરી માટે ના પ્રેમ ની પરિભાષ

સુંદર પિતા ના હદય મા દિકરી માટે ના પ્રેમ ની પરિભાષા સુંદર છે.
વૃઘ્ધ પિતા ના ધૃજતા હાથ સંભાળવાનો અનુભવ સુંદર છે.
માટે જ
બાપ દિકરી નો સંબંધ  સુંદર છે.
સુંદર પિતા ના હદય મા દિકરી માટે ના પ્રેમ ની પરિભાષા સુંદર છે.
વૃઘ્ધ પિતા ના ધૃજતા હાથ સંભાળવાનો અનુભવ સુંદર છે.
માટે જ
બાપ દિકરી નો સંબંધ  સુંદર છે.