Nojoto: Largest Storytelling Platform

$ સંગીત $ નામથી મઢ્યુ કવન ને સંગીતે મઢ્યુ જીવન હૃ

$ સંગીત $
નામથી મઢ્યુ કવન ને સંગીતે  મઢ્યુ જીવન
હૃદય કરે બળાપો તો,સંગીત કરતું શમન
લખતા લખી દીધી ગઝલ પણ,ના જાણું લય કે તાલ
સંગીત ગજવે તેને જગમાં એમ,જાણે હો પ્રેમની મશાલ
રાતમાં જગાડે સૂરજને,તેની પ્રેમાળ સુરાવલીઓ
ચાંદને ના આપે રજા સુવાની,સંગીત ની લહેરખીઓ
આત્માને પરમાત્મા સુધી લઇ જતું એક મલમ
દર્દમાં પણ કરાવે સંગીત,દિલથી સો સો સલામ
તારું તું કર ને મારું હું કરું,થયા સૌ એમ જ અલગ
એકજ માંડવે ભેગું કરતું સંગીત,આખું મલક
     
આશુમન સાંઈ યોગી રાવળદેવ વિજાપુર
whatsapp 8469910389 Shahnaz._.Hussain Ravi Khorwal  Geeta chauhan anddy dubey Rupam kumari