Nojoto: Largest Storytelling Platform

મોટી હતી રાધા કે મોહન મોટો હતો એમાં ઉંમરનો ક્યાં

મોટી હતી રાધા કે મોહન મોટો હતો 
એમાં ઉંમરનો ક્યાં કોઈ વિવાદ હતો

બસ એમણે તો ભવ સાથે જીવવો હતો
પણ એમને કોઈ રસ્તો જડ્યો ન હતો..

-કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #missyou

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #missyou