Nojoto: Largest Storytelling Platform

તમને શું જોઈએ છે એની ફિકર ઉપર વાળા ને પણ હોય છે અન

તમને શું જોઈએ છે એની
ફિકર ઉપર વાળા ને પણ
હોય છે અને જોઈતી વસ્તુ
તમને ખરા સમયે મળી
જતી હોય છે બસ થોડી
ધીરજ
રાખવાની જરૂર હોય છે.

©RjSunitkumar
  #Krishna