Nojoto: Largest Storytelling Platform

*નડવાનું બંધ કરો* ૧૦-૫-૨૦૨૨ અમે અમારી રીતે જીવીએ

*નડવાનું બંધ કરો* ૧૦-૫-૨૦૨૨

અમે અમારી રીતે જીવીએ છીએ,
હવે તો નડવાનું બંધ કરો.

અમે જુઠ્ઠું બોલી છેતરપિંડી નથી કરતાં
હવે તો નડવાનું બંધ કરો.

અમે ભલા ને અમારું કામ ભલું,
હવે તો નડવાનું બંધ કરો.

ભાવના સરળતાથી રહીએ છીએ,
હવે તો નડવાનું બંધ કરો.

અમને નિંદારસ ગમતો જ નથી,
હવે તો નડવાનું બંધ કરો.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt નડવાનુ બંધ કરો... #no 

#Dark
*નડવાનું બંધ કરો* ૧૦-૫-૨૦૨૨

અમે અમારી રીતે જીવીએ છીએ,
હવે તો નડવાનું બંધ કરો.

અમે જુઠ્ઠું બોલી છેતરપિંડી નથી કરતાં
હવે તો નડવાનું બંધ કરો.

અમે ભલા ને અમારું કામ ભલું,
હવે તો નડવાનું બંધ કરો.

ભાવના સરળતાથી રહીએ છીએ,
હવે તો નડવાનું બંધ કરો.

અમને નિંદારસ ગમતો જ નથી,
હવે તો નડવાનું બંધ કરો.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt નડવાનુ બંધ કરો... #no 

#Dark
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon271

નડવાનુ બંધ કરો... #no #Dark #કવિતા

Home
Explore
Events
Notification
Profile