Nojoto: Largest Storytelling Platform

શોધું છું એવા લેખક જે મને લખી શકે શોધું છું એવા કવ

શોધું છું એવા લેખક જે મને લખી શકે
શોધું છું એવા કવિ જે મને રચી શકે 

જગ આખા એ એમની રીતે ચિતરી મને
પણ,
શોધું છું એવા હદય ને જે મને ઓળખી શકે

-કુંજદીપ. #ગુજરાતીકવિતાઓ #ગુજરાતી #પ્રેમ #gujaratishayri #gujaratipoem #lovequotes #melove #inspiration #truelove #purelove

#ગુજરાતીકવિતાઓ #ગુજરાતી #પ્રેમ #gujaratishayri #gujaratipoem #lovequotes #MeLove #Inspiration #truelove #purelove #વિચાર