Nojoto: Largest Storytelling Platform

તારો હાથ ભલે ના જીવનભર પકડી શકું પણ, એ સમી સાંજે

તારો હાથ ભલે ના જીવનભર પકડી શકું
 પણ, એ સમી સાંજે 
પંખીઓના કલરવ સાથે,
ડુબી રહેલા સૂર્યના છેલ્લા કિરણોમાં,
ઝુકી પડેલા ફુલોની સુગંધ બની
મારી યાદોમાં તો આવીશ ને!? #Beli
તારો હાથ ભલે ના જીવનભર પકડી શકું
 પણ, એ સમી સાંજે 
પંખીઓના કલરવ સાથે,
ડુબી રહેલા સૂર્યના છેલ્લા કિરણોમાં,
ઝુકી પડેલા ફુલોની સુગંધ બની
મારી યાદોમાં તો આવીશ ને!? #Beli