Nojoto: Largest Storytelling Platform

અવાજ તારો સાંભળી જીવી જવાય છે અટકે જો તું બોલતા ધ

અવાજ તારો સાંભળી જીવી જવાય છે 
અટકે જો તું બોલતા ધબકાર ચૂકી જવાય છે 

હવે તું તાર કે માર બધું જ તારા હાથમાં છે
કારણ, તારા થકી જ હવે તો જીવાય છે
-કુંજદીપ . #ગુજરાતીકવિતાઓ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીસાહિત્ય #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove

kinjalpandya0750

Kinjal Pandya

New Creator
streak icon1

#ગુજરાતીકવિતાઓ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીસાહિત્ય #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #વિચાર