Nojoto: Largest Storytelling Platform

સમજાતું નથી, કેમ,ક્યાં, કેવી રીતે, આ શું થઈ રહ્યું

સમજાતું નથી, કેમ,ક્યાં, કેવી રીતે, આ શું થઈ રહ્યું ???
સમય ચાલે છે આગળ, મારુ કંઈક પાછળ જ રહી ગયું...
સાચવ્યું'તું અંતરમાં એક આંસુ એના નામનું...Nidhi
યાદોની એ ડબ્બીમાંથી આજે એ અમથું જ વહી ગયું !!! #missu #nanhikalam