Nojoto: Largest Storytelling Platform

નથી લખાતા કોઈ શબ્દો હવે કાગળ પર પથ્થર બની ભાર દે

નથી લખાતા કોઈ શબ્દો હવે કાગળ પર 
પથ્થર બની ભાર દે છે મને હવે હૈયા પર

મારા મનની વાતો મનમાં જ રહી ગઈ 
જ્યારે એની છાપ જોઈ બીજાના હ્રદય પર 

-કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #વિરહ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #વિરહ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #વિચાર