એનો કોઈ આકાર નથી છતાં સોહામણું લાગે છે. એમાં ખરાઈ

"એનો કોઈ આકાર નથી છતાં સોહામણું લાગે છે. એમાં ખરાઈ કોઈ જ નથી છતાં સાચું જ લાગે છે. એમાં કોઈ પોતાનું હોય કે પારકું છતાં એમાં આવનારું બધું જ પોતીકું લાગે છે. ખરેખર આ સપના અઘરા અને અણસમજુ લાગે છે છતાં મને તો મારા પોતાના જ લાગે છે...... વૈશિકા કડીઆ.✍️✍️"

એનો કોઈ આકાર નથી
છતાં સોહામણું લાગે છે.

એમાં ખરાઈ કોઈ જ નથી
છતાં સાચું જ લાગે છે.

એમાં કોઈ પોતાનું હોય કે પારકું
છતાં એમાં આવનારું બધું જ પોતીકું લાગે છે.

ખરેખર આ સપના અઘરા અને અણસમજુ લાગે છે
છતાં મને તો મારા પોતાના જ લાગે છે......
વૈશિકા કડીઆ.✍️✍️

એનો કોઈ આકાર નથી છતાં સોહામણું લાગે છે. એમાં ખરાઈ કોઈ જ નથી છતાં સાચું જ લાગે છે. એમાં કોઈ પોતાનું હોય કે પારકું છતાં એમાં આવનારું બધું જ પોતીકું લાગે છે. ખરેખર આ સપના અઘરા અને અણસમજુ લાગે છે છતાં મને તો મારા પોતાના જ લાગે છે...... વૈશિકા કડીઆ.✍️✍️

poem#poetry#dreams#wish#gujarati#gujju love#gujarati poetry

People who shared love close

More like this