Nojoto: Largest Storytelling Platform

I love because આ '' નાં મેળામાં સૌ જ | Gujarati

I love Nojoto because આ 'NOJOTO' નાં મેળામાં 
સૌ જાત જાતનાં વિચારો લ‍ઈને આવ્યાં,

કોઈ શેર-શાયરી-ગઝલ લ‌ઈને આવ્યાં તો 
કોઈ વાર્તા-કવિતા-હાઈકુ લ‌ઈને આવ્યાં,

ભરપૂર વહે છે અહીં જ્ઞાન, ગમ્મત,ને સાહિત્ય ની સરવાણી
વિચાર્યું,લખ્યું ,વાંચ્યું, ને બિરદાવ્યું ને ગુજરાતી ને મનથી માણી,

જિંદગી નાં સઘળાંય રસ અને રંગ અહીં નિતારાય,
ને ક્યારેક વળી પોતાની લાગણીઓ પણ લખાય,

'ગુજરાતી NOJOTO' નાં લેખકો તો રોજ મલકાય,
એમની કોમેન્ટ કે લાઈક મળતાં અમને અનહદ આનંદ થાય,

ને જો કોઈ ચેલેન્જ જીતી ગયા ને તો બાપુ, ખલ્લાસ ,
અહીં આવી ને સારા લેખક બની ગયા નો દિવસો સુધી રહે ઉલ્લાસ ....

 'NOJOTO' નાં જન્મદિને શુભેચ્છાઓ હૃદય થી અપાય
કે એની સફળતા બસ સદીઓમાં મપાય ..!! #मीरां #Nojotogujarati #gujaratiquotes #nojotobirthday #satyaprem #gujatarifollowers #gujaratipoem #sangam #openmic #shayari #poetry