Nojoto: Largest Storytelling Platform

છેલ્લી વિદાય અને દેખાડો જેને જીવતેજીવ મારા કામની

છેલ્લી વિદાય અને દેખાડો 

જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, 
તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. 

જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, 
એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં.
                                      © Vibrant_writer 
જેણે આખરી રસ્તે મોજ મસ્તીથી વાતો કરી, 
એ બળતા લાકડે અમસ્તુ જ રડતાં હતા.

જેણે જીવતેજીવ પાણીનો પ્યાલો નથી ભર્યો, 
તે મારા નામે પરબ બંધાવાની વાતો કરતાં હતાં.

© Vibrant_writer #છેલ્લી_વિદાય અને #દેખાડો 

જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, 
તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. 

જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, 
એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં.
                         ©Vibrant_writer

#છેલ્લી_વિદાય અને #દેખાડો જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં. ©Vibrant_writer #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #gujaratipoetry #nojotoગુજરાતી #vibrant_writer #pritliladabar #eklavy