Nojoto: Largest Storytelling Platform

-Nidhi- દૂર થી નિકળી ગયો હોત તો વાંધો નો'તો... પણ

-Nidhi-
દૂર થી નિકળી ગયો હોત તો વાંધો નો'તો...
પણ તું મારા અસ્તિત્વને સહેજ અડી ગયો...

મારી લાગણીનું કદ છે જરાક મોટું...
તારા દિલનો દરવાજો કદાચ નાનો પડી ગયો !!!
-Nidhi- #astitva
-Nidhi-
દૂર થી નિકળી ગયો હોત તો વાંધો નો'તો...
પણ તું મારા અસ્તિત્વને સહેજ અડી ગયો...

મારી લાગણીનું કદ છે જરાક મોટું...
તારા દિલનો દરવાજો કદાચ નાનો પડી ગયો !!!
-Nidhi- #astitva