હસુ છુઃ હસાવું છુઃ હસવાની મારી ટેવ

"હસુ છુઃ હસાવું છુઃ હસવાની મારી ટેવ છેઃ પ્રેમ થી પૂછું છું તબિયત પાણી કેમ છેઃ કેટલુ અણમોલ છે. આ આપણું ગ્રુપ.. સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના છતાં બધા આપણા જ લાગે છે. હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે. પણ તમે બધા મારા મિત્રો છો. એ મારૂ સૌભાગ્ય છે.........."

હસુ છુઃ
  હસાવું છુઃ
     હસવાની મારી ટેવ છેઃ
પ્રેમ થી પૂછું છું 
   તબિયત પાણી કેમ છેઃ
કેટલુ અણમોલ છે.
આ આપણું ગ્રુપ..

સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના 
છતાં બધા આપણા જ લાગે છે.

હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે. 
 પણ તમે બધા મારા મિત્રો છો.
    એ મારૂ સૌભાગ્ય છે..........

હસુ છુઃ હસાવું છુઃ હસવાની મારી ટેવ છેઃ પ્રેમ થી પૂછું છું તબિયત પાણી કેમ છેઃ કેટલુ અણમોલ છે. આ આપણું ગ્રુપ.. સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના છતાં બધા આપણા જ લાગે છે. હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે. પણ તમે બધા મારા મિત્રો છો. એ મારૂ સૌભાગ્ય છે..........

#GoodMorning #Nojoto

People who shared love close

More like this