Nojoto: Largest Storytelling Platform

હું એક શાંત સાગર માં વહેવા માંગુ છું મારી વાતો બસ

હું એક શાંત સાગર માં વહેવા માંગુ છું 
મારી વાતો બસ મારી કવિતા માં કેહવા માંગુ છું
કોઈ મને યાદ કરે ના કરે હું મારાં જીવન માં કરેલી બધી ભૂલો ને યાદ કરવા માંગુ છું
મારી ભૂલો ને સિધારી નય સકું પણ કરેલ ભૂલ ને પછી ક્યારેય નય દોહરાવું બસ એટલું વચન ખુદને આપું છું. 
મારી કલમ માં મારાં શ્વાસ વસે છે... 
જીવન ની છેલ્લી શ્રણ સુધી બસ લખવાં માંગુ છું #mari kavita