Nojoto: Largest Storytelling Platform

આપડે હંમેશા એજ જોઈએ કે બધા હસતા જ હોય છે. ક્યારે પ

આપડે હંમેશા એજ જોઈએ કે બધા હસતા જ હોય છે. ક્યારે પણ આપડે એક વાર જોયું ને એ હસી ની પાછળ સુ છે. આજે આપડે બધા કોઈ ભી વસ્તુ લેવી હોય કે કામ કરવું હોય તો તરત કરી લઈએ છે કેમ કે આપડી પાસે પૈસા છે. પણ આપડે એ ગરીબ લોકો ને ભૂલી જઈએ છીએ જે લોકો પાસે પૈસા નથી ના રેહવા માટે ઘર. એ લોકો ભી ખુશ જ હોય છે. આપડે એક મિત્ર ની સમસ્યા પણ નથી સમજી સકતા. હા બોલવા માં આપડે મિત્ર છીએ પણ જ્યારે જરૂર હોય ત્યારે આપડે આપડા કામ માં હોઈએ. જો આજના યુગમાં આપડે સાચે ખુશ રેહવું હોઈ તો આપડે એક બીજાને જરૂરી હોય ત્યારે મદદ કરીએ. આપડે એક ગરીબ માણસ ની મદદ કરીએ અને પછી જોવો કે એ માણસ ના ચેહરા પર ની મુસ્કાન કેટલી અનમોલ હસે આપડા માટે. આ દુનિયા માં એક મિત્ર ની મદદ કરીને જોઈએ તો આપડે કેટલી ખુશી થશે. હંમેશા આપડે બીજાનો સાથ આપીને કેટલા ખુશ થઈએ.  આજે બસ ખાલી એક સ્માઈલ થી એક બીજાને ઓળખી શકીએ. બસ આપડી એક મુસ્કાન બીજા લોકો માટે કેટલું સારું કામ કરી શકે. આપડે એ યાદ રાખવાનું કે હંમેશા આપડે ખુશ હોઈએ તો બીજાને ભી ખુશ કરીએ. એમના દુઃખ સમજીને એમનો સાથ આપીએ. 

આપડે આજથી એવું વિચારીએ કે હંમેશા જે લોકો ને ભુ મળીયે અજાણતા ભી આપડા થી એમનું દિલ ના દુખે. હમેશા સાથે રહીએ. એક બીજાને સમજીએ. #alone