Nojoto: Largest Storytelling Platform

જૂની બધીજ કાળી અને સફેદ છબીઓ માં એક છૂપો રંગ હતો,

જૂની બધીજ કાળી અને સફેદ છબીઓ માં
એક છૂપો રંગ હતો, આજ પણ નજર માં આવે છે

એક રસ્તો, જે છેક એક ઘર તરફ જતો હતો
એ કોઈક વાર, આજ પણ સફર માં આવે છે

એક બે અરિસા તૂટ્યા ની વાત છે? જવા દે
અંહી સપના તૂટ્યા છતાં, ક્યાં અસર માં આવે છે

રસ્તા મુશ્કેલ એટલી મંઝીલ અફલાતૂન હોવાની
સુકી તરસ સાથે દરિયો આખો, ડગર માં આવે છે


🆅🅸🅹🅰🆈 
                  🅶🅾🅷🅴🅻 
                                  🆂🅰🅰🅷🅸🅻

©Vijay Gohel Saahil #candle
જૂની બધીજ કાળી અને સફેદ છબીઓ માં
એક છૂપો રંગ હતો, આજ પણ નજર માં આવે છે

એક રસ્તો, જે છેક એક ઘર તરફ જતો હતો
એ કોઈક વાર, આજ પણ સફર માં આવે છે

એક બે અરિસા તૂટ્યા ની વાત છે? જવા દે
અંહી સપના તૂટ્યા છતાં, ક્યાં અસર માં આવે છે

રસ્તા મુશ્કેલ એટલી મંઝીલ અફલાતૂન હોવાની
સુકી તરસ સાથે દરિયો આખો, ડગર માં આવે છે


🆅🅸🅹🅰🆈 
                  🅶🅾🅷🅴🅻 
                                  🆂🅰🅰🅷🅸🅻

©Vijay Gohel Saahil #candle