Nojoto: Largest Storytelling Platform

હુ આંખો બંદ કરુ ને તુ દેખાય એ છે પ્રેમ હુ યાદ કરુ

હુ આંખો બંદ કરુ ને તુ દેખાય એ છે પ્રેમ 
હુ યાદ કરુ ને તને હિચકી આવે એ છે પ્રમ
ઉપવાસ હુ કરું ને જમવાનું તુ ભુલી જાય એ છે પ્રેમ 
શ્વાસ હુ લવ ને તુ ત્યા જીવે એ છે પ્રેમ 
ઘડકન અલગ છે પણ એકસાથે ઘડકે એ છે પ્રેમ...

ભાવિશા ત્રેટીયા (મિસ્ત્રી) સમલી # love #

# love #