Nojoto: Largest Storytelling Platform

રમકડાં ગણીને આજ દિલ વહેંચાય છે પ્રેમના નામે આજ બજા

રમકડાં ગણીને આજ દિલ વહેંચાય છે
પ્રેમના નામે આજ બજારો ભરાય છે..

હવે કયાં લૈલા મજનુના પ્રેમ થાય છે??
પ્રેમના નામે આજ લાગણી તોલાય છે..

-કુંજદીપ.🌹 #પ્રેમ
રમકડાં ગણીને આજ દિલ વહેંચાય છે
પ્રેમના નામે આજ બજારો ભરાય છે..

હવે કયાં લૈલા મજનુના પ્રેમ થાય છે??
પ્રેમના નામે આજ લાગણી તોલાય છે..

-કુંજદીપ.🌹 #પ્રેમ

#પ્રેમ

Home
Explore
Events
Notification
Profile