એની પહેલી નજરનો, એની હોઠો પરની હસીનો, એની લહેરાતી જુલ્ફો નો, એની લચકતી ચાલ નો, એના ખનકતા અવાજ નો, એના માથા ના સિંદૂર નો, એના કાતિલ ગુસ્સા નો, એની સાથેના મદમસ્ત સંવાદો નો, એની સાથે વિતાવેલા હરેક પળ નો. બસ દીવાનો છુ મારી તારા માટેની દીવાનગી નો. બસ દીવાનો છુ સિલ્કી નો. દીવાનો પતિ