Nojoto: Largest Storytelling Platform

ક્યારેક ક્યારેક બધુંજ જાણતા હોવા છતાં, અજાણ થઇ ને

ક્યારેક ક્યારેક બધુંજ જાણતા હોવા છતાં,
અજાણ થઇ ને રેહવું પડે છે..
આ જિંદગી નો રંગમંચ જ એવો છે સાહેબ,
અહીં સાચા માણસો ને જ હંમેશા દુઃખ સેહવું પડે છે.
ક્યારેક ક્યારેક બધુંજ જાણતા હોવા છતાં,
અજાણ થઇ ને રેહવું પડે છે..
આ જિંદગી નો રંગમંચ જ એવો છે સાહેબ,
અહીં સાચા માણસો ને જ હંમેશા દુઃખ સેહવું પડે છે.