Nojoto: Largest Storytelling Platform

છે શંકા મને મારી ક્ષમતા પર છતાં,સમાધાન શોધવું મારે

છે શંકા મને મારી ક્ષમતા પર છતાં,સમાધાન શોધવું મારે જ પડશે;
છું હું પોતાની જાતની પગી છતાં, પગેરું પોતાનું દબાવવું મારે જ પડશે.
સુકાન સદાય રાખ્યું છે મેં મુજ ભીતર! ચક્રવ્યૂહ રચાય જો અંતર મહીં,
છું હું એકલપંથી પ્રવાસી છતાં,વિચારી વિચારીને ડગલું ભરવું મારે જ પડશે.
~Damyanti Ashani...✍️ #ક્ષમતા #સમાધાન #પ્રવાસી #પગેરું

#ક્ષમતા #સમાધાન #પ્રવાસી #પગેરું #વિચાર