Nojoto: Largest Storytelling Platform

સોદો સોદો કરવાની શરૂઆત એમણે કરી , "હું હંમેશને માટ

સોદો સોદો કરવાની શરૂઆત એમણે કરી ,
"હું હંમેશને માટે તારી અને તું મારો જ રહીશ અને જો તું બીજાનો થયો છે તો તારી થવા વાળીને હું નહીં છોડું."
હા, આજે એ સત્ય છે પણ થોડુ અલગ છે,
હું તો એનો જ છું હંમેશા પણ આજે એ બીજાની છે...
સોદો આખરે સોદો જ કેવાય ને!!!

Home
Explore
Events
Notification
Profile