Nojoto: Largest Storytelling Platform

આ એક તરફો પ્રેમ પણ કમાલ હોય છે નાં પામવાની ચિંતા,

આ એક તરફો પ્રેમ પણ કમાલ હોય છે 
નાં પામવાની ચિંતા, 
નાં ખોવા નો ડર, 
નાં રિસાવા નો હક 
નાં મનાવવાની જનજટ્ટ 
ખબર જ હોય કે નહિ મળે છતાં તેને જ પ્રેમ કરતા રેહવું, 
તેની ખુશી માં જ પોતાની ખુશી શોધી લેવી, 
કયારેક તેને ઓનલાઇન જોઈ ને હસી લેવું 
તો કયારેક તેનું dp જોઈને દિલ ને તસલ્લી આપી લેવી, 
દિવસ રાત તેના call કે msg ની રાહ જોવી 
અંતે પોતે જ call  કરી ખબર પૂછી લેવાના 
આ એક તરફો પ્રેમ પણ કમાલ કરે છે... #onesidedlove