Nojoto: Largest Storytelling Platform

લાગણીનાં કેટલાંયે નીર ખાલી થયા, સંબંધોને સિંચવા જા

લાગણીનાં કેટલાંયે નીર ખાલી થયા,
સંબંધોને સિંચવા જાણે માળી થયા,
આનંદને સાચવી દુઃખને ગાળી ગયા,
ફક્ત સ્મિતથી જ સંબંધ સંભાળી ગયા. #ગુજરાતી 
#ગુજરાતી_કવિતા 
#yqgujarati 
#yqmotabhai 
#કવિતા 
#લાગણી 
#સંબંધ
લાગણીનાં કેટલાંયે નીર ખાલી થયા,
સંબંધોને સિંચવા જાણે માળી થયા,
આનંદને સાચવી દુઃખને ગાળી ગયા,
ફક્ત સ્મિતથી જ સંબંધ સંભાળી ગયા. #ગુજરાતી 
#ગુજરાતી_કવિતા 
#yqgujarati 
#yqmotabhai 
#કવિતા 
#લાગણી 
#સંબંધ
krunaljadav7986

KRUNAL JADAV

New Creator