Nojoto: Largest Storytelling Platform

કોઈ તો ક્નોક કરે છે. કોઈ તો બ્લોક કરે છે. અજબ થઈ છ

કોઈ તો ક્નોક કરે છે.
કોઈ તો બ્લોક કરે છે.
અજબ થઈ છે દુનિયા,
ખોટા ચહેરા બતાવવા,
ઇન્સટાગ્રામ કે ફેસબુકમાં, 
કેમ જાણે આજે લોકો, 
અવનવા શોખ કરે છે. 
                   :- રાહી #Rahi_ni_vato
કોઈ તો ક્નોક કરે છે.
કોઈ તો બ્લોક કરે છે.
અજબ થઈ છે દુનિયા,
ખોટા ચહેરા બતાવવા,
ઇન્સટાગ્રામ કે ફેસબુકમાં, 
કેમ જાણે આજે લોકો, 
અવનવા શોખ કરે છે. 
                   :- રાહી #Rahi_ni_vato