મૃગજળનાં છળને જે કળી ગયા... માંહ્યલાના સુખમા | ગુજરાતી શાયરી

"મૃગજળનાં છળને જે કળી ગયા... માંહ્યલાના સુખમાં એ ભળી ગયા... નિરંતર ઝઝૂમ્યા જે એષણાએ...Nidhi છેલ્લે આકાશે જઈ મળી ગયા !!!"

મૃગજળનાં છળને જે કળી ગયા...
      માંહ્યલાના સુખમાં એ ભળી ગયા...
  નિરંતર ઝઝૂમ્યા જે એષણાએ...Nidhi
    છેલ્લે આકાશે જઈ મળી ગયા !!!

મૃગજળનાં છળને જે કળી ગયા... માંહ્યલાના સુખમાં એ ભળી ગયા... નિરંતર ઝઝૂમ્યા જે એષણાએ...Nidhi છેલ્લે આકાશે જઈ મળી ગયા !!!

#Reality

People who shared love close

More like this