Nojoto: Largest Storytelling Platform

મૃગજળનાં છળને જે કળી ગયા... માંહ્યલાના સુખમા

મૃગજળનાં છળને જે કળી ગયા...
      માંહ્યલાના સુખમાં એ ભળી ગયા...
  નિરંતર ઝઝૂમ્યા જે એષણાએ...Nidhi
    છેલ્લે આકાશે જઈ મળી ગયા !!! #reality
મૃગજળનાં છળને જે કળી ગયા...
      માંહ્યલાના સુખમાં એ ભળી ગયા...
  નિરંતર ઝઝૂમ્યા જે એષણાએ...Nidhi
    છેલ્લે આકાશે જઈ મળી ગયા !!! #reality