White સહેલી....... ન હતી ખબર કે આવો સમય આવશે.. સાથે રહીશું આપણે પણ જુદાઈ કેમ લાગશે.. રડવું હશે આંખની પણ પાપણ માં ફરક લાગશે.. સાથે રાખેલ પથારી પણ કાંટા જેવી આપણને લાગશે.. લાલા..... ©Mahesh Patel सहेली... जुदाई... लाला...