Nojoto: Largest Storytelling Platform

ચા ની ચુસ્કી ના.એ શ્વાદ હતો મારી માં ના હાથ નો, બા

ચા ની ચુસ્કી ના.એ શ્વાદ હતો મારી માં ના હાથ નો,
બાકી ચા તો આજે પણ એ જ પિવ છું.
એ શ્વાદ હતો મારા પાપા પાસેથી ભૂતકાળ ની વાતો સાંભળવાનો,
બાકી ચા ની ચુસ્કી તો આજે પણ એવી જ ભરું છું. #ચાનીચુસ્કી
ચા ની ચુસ્કી ના.એ શ્વાદ હતો મારી માં ના હાથ નો,
બાકી ચા તો આજે પણ એ જ પિવ છું.
એ શ્વાદ હતો મારા પાપા પાસેથી ભૂતકાળ ની વાતો સાંભળવાનો,
બાકી ચા ની ચુસ્કી તો આજે પણ એવી જ ભરું છું. #ચાનીચુસ્કી
priyankagoswami6854

AbhiPriya

New Creator

#ચાનીચુસ્કી