Nojoto: Largest Storytelling Platform

દફતર તો બધા પાસે હોય છે, સવાલ એ છે કે - તમે તમારા

દફતર તો બધા પાસે હોય છે,
સવાલ એ છે કે - 
તમે તમારા દફતરમાં ભરો છો શું?

ખુશી, સ્નેહ, શાંતિ, સંતોષ અને કૃતજ્ઞતા 
કે પછી - 
દુ:ખ, ધૃણા, ઈર્ષા, અસંતોષ અને નિંદા! #3words #bag #happiness #love
દફતર તો બધા પાસે હોય છે,
સવાલ એ છે કે - 
તમે તમારા દફતરમાં ભરો છો શું?

ખુશી, સ્નેહ, શાંતિ, સંતોષ અને કૃતજ્ઞતા 
કે પછી - 
દુ:ખ, ધૃણા, ઈર્ષા, અસંતોષ અને નિંદા! #3words #bag #happiness #love