મારું ગામડું ગાજે છે ગીત જ્યાં હેતનાં રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું... નદીઓના ધીમા મીઠાં નિર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.... મારું ગામડું