Nojoto: Largest Storytelling Platform

નિહાળુ તને આઠે સમા તોય વીતી લાગે એક જ ક્ષણ, જો તું

નિહાળુ તને આઠે સમા તોય વીતી લાગે એક જ ક્ષણ,
જો તું થાય અદ્રશ્ય  તો ભારે થાય દિલ એક સો મણ, 

ધબક ધબક ધોધમાર ધબકે છે ધબકારા, 
દરેક ધબકારે તારા નામનાં થાય ચમકારા, 

કરે પધરામણી મારી સમક્ષ તો નૃત્ય કરે મનડુ વારંવાર, 
પ્રેમનો થાય મીઠો સ્પર્શ તો ધબકે હ્રદય બોતેર સો વાર, પ્રેમનાં વિચારોનો વંટોળ 9 - પ્રેમનો ધબકાર
#gujaratishayari #gujaratipoems #poems #love #gujaratiwriters #gujaratisahitya #poet #poetry

milanantala6739

Milan Antala

New Creator

પ્રેમનાં વિચારોનો વંટોળ 9 - પ્રેમનો ધબકાર #gujaratishayari #gujaratipoems #poems #Love #gujaratiwriters #gujaratisahitya #Poet #Poetry