Nojoto: Largest Storytelling Platform

પ્રેમનાં ડર કરતાં માણસને પૈસાનો ડર વધુ લાગે છે, પ

પ્રેમનાં ડર કરતાં 
માણસને પૈસાનો ડર વધુ લાગે છે,
પ્રેમનાં લીધે સંબંધ નહીં છોડે,
પૈસાનાં લીધે પરમેશ્વરને પણ ભૂલી જશે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  પૈસાને લીધે કોઈની સાથે સંબંધ મુકવો નહીં,
એક વાર ગયા પછી બીજી વાર સમય આવતો નથી. 
#પ્રેમ #પછી #સમય #સંબંધ #jivan #Lifeline #time

પૈસાને લીધે કોઈની સાથે સંબંધ મુકવો નહીં, એક વાર ગયા પછી બીજી વાર સમય આવતો નથી. #પ્રેમ #પછી #સમય #સંબંધ #jivan #lifeline #Time #જીવન

27 Views