ન હતું મારું કદાચ એ જ છૂટ્યું હશે બાકી ભાગ્યમાં હો

"ન હતું મારું કદાચ એ જ છૂટ્યું હશે બાકી ભાગ્યમાં હોય એ ક્યાં જાય છે!? મારું મારું કરી જેનું વળગણ હતું મને પણ,બીજાનું ભાગ્ય ક્યાં આપણું હોય છે?? -કુંજદીપ"

ન હતું મારું કદાચ એ જ છૂટ્યું હશે
બાકી ભાગ્યમાં હોય એ ક્યાં જાય છે!?


મારું મારું કરી જેનું વળગણ હતું મને
પણ,બીજાનું ભાગ્ય ક્યાં આપણું હોય છે??

-કુંજદીપ

ન હતું મારું કદાચ એ જ છૂટ્યું હશે બાકી ભાગ્યમાં હોય એ ક્યાં જાય છે!? મારું મારું કરી જેનું વળગણ હતું મને પણ,બીજાનું ભાગ્ય ક્યાં આપણું હોય છે?? -કુંજદીપ

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove

People who shared love close

More like this