Nojoto: Largest Storytelling Platform

ન રહી જીંદગી મારા હાથ માં એ દોસ્ત ક્યાં સરકી ગઇ ન

ન રહી જીંદગી
મારા હાથ માં એ દોસ્ત
ક્યાં સરકી ગઇ 
ન પડી ખબર મને જ એ દોસ્ત
જીંદગી ની એક ઉન્નત 
આશ હતી મને એ દોસ્ત
છેલ્લે કંટાળીને છુટી 
છેલ્લી શ્વાસ એ દોસ્ત
અંતિમ (શ્વાસ) પણ
ન દીધો સાથ એ દોસ્ત
ન થઈ મારી એ 
શ્વાસ એ દોસ્ત
શ્વાસો નાં બંધન તો
તુટી ગયા પણ રહી ગઈ 
એક આશ એ દોસ્ત ........

मेरे शब्द ✍️ मेरी पहली पोस्ट nojoto पर in gujarati.....
#mylove#mybittu#nojotohindi#nojotoEnglish#nojotoapp#QandA#nojotokavita#My_Words✍✍ # aman6.1 Sachin Ahir  vijay suvada 2020 (visat)  Shikha Sharma  Gori

मेरी पहली पोस्ट nojoto पर in gujarati..... @aman6.1 @Sachin Ahir vijay suvada 2020 (visat) @Shikha Sharma @Gori">#mylove#mybittu#nojotohindi#nojotoenglish#nojotoapp#QandA#nojotokavitaMy_Words✍✍ # aman6.1 Sachin Ahir vijay suvada 2020 (visat) Shikha Sharma Gori #कविता