Nojoto: Largest Storytelling Platform

બની છું કોરો કાગળ,એને કહ્યું તું શાહી બન, લખી નાખ

બની છું કોરો કાગળ,એને કહ્યું તું શાહી બન, 
લખી નાખ આજે તું જ મારા ભાગ્યનું કવન. 

મારી કુંડળીમાં એવો તો સુમેળ બેસાડ ગ્રહોનો, 
કે ફક્ત રાધાના જ નસીબમાં હોય આ કિશન. 

-કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #રાધાકૃષ્ણ

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #રાધાકૃષ્ણ #વિચાર

Home
Explore
Events
Notification
Profile