Nojoto: Largest Storytelling Platform

થઈ છું હું ઉદાસ આજ જરૂર કોઈ કારણ હશે ઘેલા લાગતા મા

થઈ છું હું ઉદાસ આજ જરૂર કોઈ કારણ હશે
ઘેલા લાગતા માણસોની પણ કોઈ ફરિયાદ હશે..
હોય છે એક જ હદય એમની પાસે પણ
જરૂર એ પણ કોઈની ઠોકરે રોજ ચડતું જ હશે..

-કુંજદીપ #love #missyou #distancelove #truelove #purelove #alone
થઈ છું હું ઉદાસ આજ જરૂર કોઈ કારણ હશે
ઘેલા લાગતા માણસોની પણ કોઈ ફરિયાદ હશે..
હોય છે એક જ હદય એમની પાસે પણ
જરૂર એ પણ કોઈની ઠોકરે રોજ ચડતું જ હશે..

-કુંજદીપ #love #missyou #distancelove #truelove #purelove #alone