Nojoto: Largest Storytelling Platform

#2YearsOf હસતી વખતે તારા ફુલેલા ગાલ જોઈને મા | Guj

#2YearsOfNojoto હસતી વખતે તારા ફુલેલા
ગાલ જોઈને મારા સાગર
રૂપી હૃદય માં મોજા
ઉછળી જાય છે,
તારી રમણીય આંખોથી
મને છુપી રીતે જોવું અને
મારા જોયા પછી તારું
શરમાઈ જવું એ હૃદયને
સ્પર્શી જાય છે,
પર્વતોમાંથી નીકળેલી
નદી પર નજર પહેલી
જાય છે તેમજ હજારોની
public વચ્ચે મારી
નજર માત્ર તારા પર જ
જાય છે,
હતું આટલા દિવસોથી
હૃદય મારી પાસે પણ
જયારે તું મળી પછી
નથી ખબર એ ક્યાં જાય
છે. #gujarati#prem#aashiq
#2YearsOfNojoto હસતી વખતે તારા ફુલેલા
ગાલ જોઈને મારા સાગર
રૂપી હૃદય માં મોજા
ઉછળી જાય છે,
તારી રમણીય આંખોથી
મને છુપી રીતે જોવું અને
મારા જોયા પછી તારું
શરમાઈ જવું એ હૃદયને
સ્પર્શી જાય છે,
પર્વતોમાંથી નીકળેલી
નદી પર નજર પહેલી
જાય છે તેમજ હજારોની
public વચ્ચે મારી
નજર માત્ર તારા પર જ
જાય છે,
હતું આટલા દિવસોથી
હૃદય મારી પાસે પણ
જયારે તું મળી પછી
નથી ખબર એ ક્યાં જાય
છે. #gujarati#prem#aashiq