Nojoto: Largest Storytelling Platform

*કોઈ ગરીબ નો મઝાક ન બનાવો સાહેબ ...* *એક તરફ સ્વ

*કોઈ ગરીબ નો મઝાક ન બનાવો સાહેબ ...* 
 *એક તરફ સ્વસ્થ ચિંતા દર્શાવો છો .* 
 *અને* *બીજી તરફ અનાજ ના નામે સળેલું ધાન્ય* *પકડાવો છો .* 

 *પોતાની નહીં તો નહીં પણ આપણા વહાલા વડાપ્રધાન* ની *તો લાજ રાખો .* 
 *Impure poet* દુવા
#corontinefights

jayeshpawar3330

impure poet

New Creator

દુવા #corontinefights