Nojoto: Largest Storytelling Platform

ફકત તારી બાજુમાં સૂવાય એટલી જગા રાખજે, એ પછી તારી

ફકત તારી બાજુમાં સૂવાય એટલી જગા રાખજે,
એ પછી તારી બાહુમાં કે કબરમાં રાખજે! 

- કુંજદીપ #love #missyou #distancelove #truelove #purelove
ફકત તારી બાજુમાં સૂવાય એટલી જગા રાખજે,
એ પછી તારી બાહુમાં કે કબરમાં રાખજે! 

- કુંજદીપ #love #missyou #distancelove #truelove #purelove